Panchmahal Rain: પંચમહાલમાં આભ ફાટ્યું, હાલોલમાં 6 કલાકમાં 9 ઈંચ વરસાદ
Panchmahal Rain: ભાદરવાની શરૂઆત સાથે જ ગુજરાતમાં મેઘરાજાએ જોરદાર બેટિંગ શરૂ કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદનું આગમન થયું છે, જેના કારણે ઘણી જગ્યાએ પૂર…