Vadodara: હરણી બોટ કાંડના મુખ્ય આરોપી ગોપાલ શાહને મુખ્યમંત્રીના કાર્યક્રમમાં ખાસ સ્થાન, પીડિતો નજરકેદ
Vadodara:ગુહમંત્રી હર્ષ સંઘવી દ્વારા મોટી મોટી ફાંકા ફોજદારી કરવામાં આવે છે કે, કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે પરંતુ ખરેખરમાં થાય છે શું ? ચમરબંધીઓ છૂટી પણ જાય છે અને…










