Junagadh: ગરીબોના ઘર તોડો છો, તો ભાજપ કાર્યાલયો પર બુલડોઝર ક્યારે? રેશ્મા પટેલેનો તંત્રને પડકાર!
Junagadh:રાજ્યમાં હાલમાં ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી રહી છે તંત્ર દ્વારા લેડિંગ માફિયાઓના ઘેરકાયદેસર બાંધકામને તોડી પાડવામાં આવે છે પરંતુ જુનાગઢમાં તો ભાજપના જ બે કાર્યાલયો ગેરકાયદેસર હોવાનું…















