Imran Khan Killed in Jail: શુ ઈમરાન ખાનની જેલમાં હત્યા થઈ ગઈ છે?રહસ્ય ઘેરું બન્યું!વાંચો,શુ છે હકીકત!
Imran Khan Killed in Jail:પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાનની જેલમાં હત્યા કરાવી નાખવામાં આવી હોવાના બલુચિસ્તાન વિદેશ મંત્રાલયે કરેલા દાવાથી ખળભળાટ મચી ગયો છે. બલુચિસ્તાનના વિદેશ મંત્રાલયે ટ્વીટ કરીને…







