નેપાળમાં સત્તાપલટ બાદ સુશીલા કાર્કી વચગાળાના વડાપ્રધાન, રાત્રે લેશે શપથ | sushila karki
નેપાળના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ સુશીલા કાર્કી( sushila karki )ને દેશના વચગાળાના વડા પ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. નેપાળ સમાચાર અનુસાર તેઓ આજે રાત્રે 8:45 વાગ્યે શીતલ નિવાસ (રાષ્ટ્રપતિ નિવાસસ્થાન)…








