Amreli: લોખંડની કોશના ઘા ઝીંકી પતિએ પત્નીને મોતના મુખમાં ધકેલી, બાળકોએ માતા ગુમાવી
Amreli: સાવરકુંડલાના ખડકાળા ગામે પતિએ પત્નીની ઘાતકી હત્યા કરી નાખી છે. લોખંડની કોશના ઘા મારી મોતને ઘાટ ઉતારી દેતાં બાળકો 3 બાળકો માતા વિહોણા બન્યા છે. પત્ની હત્યા કરી પતિ…