Ahmedabad: કારચાલક બાઈકચાલકને ટક્કર મારી નાસી ગયો, અકસ્માત જોવા ઉભેલા ટોળામાં એક્ટિવા ઘૂસી જતા 3 લોકો ઈજાગ્રસ્ત
Ahmedabad : અમદાવાદમાં (Ahmedaba) અકસ્માતની ઘટનાઓમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને SG હાઈવે પર રાતના સમયે બેફામ કાર ચાલકોના કારણે અકસ્માત સર્જાવાની ઘટનાઓ સામે આવતી હોય છે.…