Gujarat Politics: ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખનો ‘તાજ’ જગદીશ પંચાલના શીરે મુકાશે! વિજયમુહૂર્તમાં ભર્યું ફોર્મ
Gujarat Politics: ગુજરાત ભાજપમાં જે નામની ચર્ચા હતી તેવા જગદીશ પંચાલ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ બનવા જઈ રહયા છે તેઓએ વિજયમુહૂર્તમાં કમલમમાં ફોર્મ ભર્યું હતું અને ફોર્મ ભરીને ચૂંટણી અધિકારી ઉદય…








