ઘૂસીને મારવાની વાત અમને ના કહો, રક્ષાનો મામલો છે, કરી બતાવો: Sanjay Raut
Sanjay Raut Speak On Pahalgam Terrorist Attack: ભારતના સ્વર્ગ ગણાતાં જમ્મ-કાશ્મીરના પહેલગામમાં થયેલા હુમલાને લોકો પોતાની આત્મા પર થયેલો હુમલો ગણાવે છે. આ હુમલાની જમ્મુ-કાશ્મીરના લોકો સખ્ત ટીકા કરી રહ્યા…