Vadodara:કમાટીબાગમાં 4 વર્ષની બાળકી પર જોય ટ્રેન ફરી વળી, ઘટના પાછળ કોણ જવાબદાર?
vadodara: ગઈ કાલે વડોદરામાં એક કરુણ ઘટના બની હતી જેમાં કોર્પોરેશનના કમાટી બાગમાં ચાલતી જોય ટ્રેનમાં બાળકી આવી જવાથી 4 વર્ષની બાળકીનું મોત થયું હતું. આ બાળકી કમાટીબાગ ખાતે વેકેશનમાં…