Katch: રેપ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી મકાનનો દસ્તાવેજ, કાર પડાવી લીધી, 4ની ધરપકડ
Katch rape case threat: ગુજરાતમાં હવે લોકો છેતરપીંડી કે ખોટા કેસનો ભોગ બની રહ્યા છે. સડયંત્રબાજો લોકો પાસેથી પૈસા પડાવવા અનેક પૈંતરા કરતાં હોય છે. કોઈ કામ ધંધો ન હોય…