Kerala: 26 વર્ષીય સોફ્ટવેર એન્જિનિયરે મોત વ્હાલુ કર્યું, RSS ના “એનએમ” નામના સભ્ય પર શારિરીક શોષણનો આરોપ
Kerala Software Engineer Suicide: કેરળના તિરુવનંતપુરમમાં 26 વર્ષીય સોફ્ટવેર એન્જિનિયર આનંદુ આજીએ RSSના સભ્યોના શારિરીક શોષણના ત્રાસથી આપઘાત કરી લેતાં ખળભળાટ મચ્યો છે. ગુરુવારે જે દિવસે થમ્પાનૂર વિસ્તારમાં એક પર્યટક…
















