UP News: માતાએ પુત્રનું કર્યું અપહરણ, બાળકના દાદા પાસે માંગી ખંડણી
UP News: ઉત્તર પ્રદેશના કૌશાંબી જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જિલ્લાના મોહબ્બતપુર પૈંસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં, એક માતાએ સંબંધોની બધી પવિત્રતા તોડી નાખી અને પોતાના પુત્રના અપહરણની ખોટી…








