Earthquake: ભારત-બાંગ્લાદેશ-પાકિસ્તાન સહિત અફઘાનિસ્તાનમાં આવ્યા ભૂકંપના આંચકા:લોકોમાં ગભરાટ
Earthquake:ભારતના પશ્ચિમ બંગાળના કોલકાતા સહિત અનેક જિલ્લાઓમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા જેનું કેન્દ્રબિંદુ બાંગ્લાદેશમાં નોંધાયું હતું સાથેજ પાકિસ્તાન,અફઘાનિસ્તાનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હોવાના અહેવાલ છે. આજે શુક્રવારે સવારે બાંગ્લાદેશમાં ભૂકંપના…







