Surendranagar: ધરતીનું પેટાળ ચીરી કરોડોની કમાણી, 90 કોલસાની ખાણો ઝડપાઈ, સુરેન્દ્રનગરની ધરતી કોણ બચાવશે?(VIDEO)
Surendranagar: સુરેન્દ્રનગરમાં ખાણ માફિયાઓ બેફામ બન્યા છે. તાજેતરમાં જ સાયલાના ચિત્રાલાખ ગામે ખાણ ખનિજ વિભાગે કોલસાની 8 ખાણ ઝડપી પાડી હતી. ત્યારે આજે સવારે વધુ 90 કોલસાની ખાણો ઝડપતાં ખળભળાટ…