ગુજરાત સરકારની ‘ખ્યાતિ’ બગડ્યા બાદ નવી ગાઈડલાઈન જાહેર
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે PMJAY યોજનાની નવી SOP જાહેર કરી છે. અમદાવાદમાં 12 નવેમ્બરે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા આયુષ્યાનકાર્ડમાં થયેલી ગેરરીતિ બાદ સરકાર જાગી છે. હોસ્પટિલ દ્વારા ખોટા ઓપરેશન કરી નાખતાં…