Bhavnagar: ફૂલ સ્પીડમાં આવી રહી હતી ટ્રેન, પાયલટે દૂરથી 5 સિંહોને ટ્રેક પર સુતા જોયા, પછી શું કર્યું?
Bhavnagar: ભાવનગર રેલવે ડિવિઝન તળેના રેલવે ટ્રેક પર 5 સિંહો સુતા હતા, ત્યાંથી પસાર થઇ રહેલી ટ્રેનના લોકો પાયલટે દૂરથી સિંહોને જોઇ જતા ઇમરજન્સી બ્રેક લગાવી અને તમામ સિંહને બચાવી…







