Dhanteras 2025: આજે ધનતેરસ પર દેવી લક્ષ્મીમાં અને કુબેરજીના આશીર્વાદ મેળવવા જાણો, દિવા પ્રગટાવવાનું મહત્વ, સમય અને મુહુર્ત
Dhanteras 2025: આજે ધનતેરસનું પર્વ છે,જેને ધનવંતરી તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રાચીન કાળથી ધનતેરસ પર્વ ઉપર માં લક્ષ્મીજીની પૂજા સહિત દીવા પ્રગટાવવાનું વિશેષ મહત્વ રહેલું છે.ધનતેરસ પર દેવી લક્ષ્મી…









