મહારાષ્ટ્ર: એકલા હાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડશે ભાજપ; શિંદે-પવાર થશે સાઇડલાઇન
મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 133 બેઠક જીતી છે. માત્ર 148 બેઠકો પર લડેલી ભાજપે લગભગ 90 ટકા બેઠકો જીતી છે અને મહારાષ્ટ્રના રાજકારણમાં ભાજપની આ સૌથી મોટી સફળતા છે. તેની…










