EVM હટાવી મતદાર કાર્ડ ફરજિયાત કરવા ટ્રમ્પની કવાયત, છેતરપીંડીનો અહેસાસ કેમ?
વર્ષ 2020ની ચૂંટણીમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પને છેતરપીંડીનો અહેસાસ થયા બાદ EVM હટાવી મતદાર કાર્ડ ફરજિયાત કરવા ઓર્ડર કરી શકે છે. તેમજ બેલેટ પેપરથી ચૂંટણી કરવા પણ કાર્યવાહી કરી રહ્યા છે.…