Aravali Case: અરવલ્લી કેસમાં સુપ્રીમ કોર્ટેનો પોતાનાજ આદેશ પર સ્ટે; આગામી સુનાવણી 21મી એ થશે
Aravali Case: આજે સોમવારે અરવલ્લી કેસની સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણય પર સ્ટે આપ્યો હતો.સુપ્રીમ કોર્ટે અરવલ્લી પર્વતમાળાની વ્યાખ્યા અંગે પણ ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી અને કેન્દ્ર સરકાર…








