Delhi New CM: બે વખત વિધાનસભા ચૂંટણી હારી જનાર રેખા ગુપ્તા આખરે દિલ્હીના CM પદના લેશે શપથ
LG VK સક્સેના મુખ્યમંત્રી અને મંત્રીમંડળને પદના શપથ લેવડાવશે કપિલ મિશ્રા રેખા ગુપ્તા સાથે મંત્રી પદના શપથ લઈ શકે ઝૂંપડપટ્ટીના અગ્રણી પીએમ મોદીનું સ્વાગત કરશે દિલ્હીમાં 27 વર્ષ પછી ભાજપ…