Ruhullah Mehdi: આતંકી પ્રવૃતિની શંકામાં 13 ઘરોમાં બ્લાસ્ટ કરી ઉડાવી દીધા, ભાજપ નેતાના જવાબથી હડકંપ
Ruhullah Mehdi: હાલ દેશમાં સંસદ સત્ર ચાલી રહ્યું છે. ત્યારે વિપક્ષોના અનેક જવાબો આપવવા માટે ભાજપ સરકાર સલવાઈ છે, કારણ કે સરકાર પાસે કોઈ જવાબ જ નથી. કરોડો રુપિયાનો હિસાબ નથી.…