Indigo Monopoly: ઈન્ડિગોની મોનોપોલી સામે સરકાર લાચાર! આખો ‘ખેલ’ શુ છે ? તે જાણવા જુઓ, વિડીયો
Indigo Monopoly: હાલમાં દેશભરમાં ઈન્ડિગો એરલાઇન્સમાં કટોકટી સર્જાતા ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરી ઠપ્પ થઇ ગઈ અને અસંખ્ય કામો અટવાઈ પડ્યા અને લોકો હેરાન પરેશાન થઈ ગયા ત્યારે સવાલ થાય…




