Cybercrime: સાયબર ઠગ ગેંગનો પર્દાફાશ, લાખો ઈમેલ એકાઉન્ટ અને પાસવર્ડ મળ્યા
Cybercrime: બિહારમાં સાયબર ક્રાઈમના વધતા જતા કેસ વચ્ચે, મોતીહારી જિલ્લાની પોલીસે મોટી સફળતા મેળવી છે. સ્થાનિક સાયબર પોલીસ સ્ટેશનની ટીમે એક સંગઠિત સાયબર ઠગ ગેંગનો પર્દાફાશ કર્યો છે. જેમાંથી પાસવર્ડ…








