Meerut: ગુર્જરોને છાતીમાં ગોળી વાગે અને ખભે લખેલું હોય રાજપૂત, ‘ગુર્જરોને રાજપૂત રેજિમેન્ટથી અલગ કરો’, કેમ માંગ ઉઠી?
Meerut: મંગળવારે ઉત્તર પ્રદેશના મેરઠ અને મવાનામાં સમ્રાટ મિહિર ભોજની જન્મજયંતિ પર પરવાનગી વિના શોભાયાત્રા કાઢવા બદલ પોલીસે પથિક સેનાના રાષ્ટ્રીય પ્રમુખ મુખિયા ગુર્જર સહિત લગભગ 40 લોકોની અટકાયત કરી…