“કમળ” ના પંકજે કોને શ્રદ્ધાંજલી આપી? નડિયાદના ભાજપી ધારાસભ્યનો બફાટ
ભાજપી ધારાસભ્ય પંકજ દેસાઈનો વિડીયો સોશિયલ મિડીયામાં વાઈરલ. પહેલગામ આતંકવાદી હુમલામાં મહિલા મરી હોવાનો પણ પંકજ દેસાઈનો બફાટ Nadiad BJP MLA Pankaj Desai । છેલ્લી છ ટર્મથી નડિયાદ બેઠક પર…