Maharashtra: પ્રેમ સંબંધથી ગુસ્સે થયેલા પિતાએ, પુત્રી-પ્રેમીને ખુરશી સાથે બાંધી કૂવામાં ફેંકી દીધા
Maharashtra: નાંદેડમાં એક પિતાએ તેની પરિણીત પુત્રી અને તેના પ્રેમીને ખુરશી સાથે બાંધીને કૂવામાં ફેંકી દીધા, જેના કારણે તેમનું મોત નીપજ્યું. હત્યા બાદ, પિતા તેના દાદા અને કાકા સાથે પોલીસ…