Baghpat: લવ મેરેજ કર્યા પછી ફેસબૂક પર નવા પ્રેમી સાથે અફેર, પતિને મોતને ઘાટ ઉતાર્યો, કોર્ટે શું આપ્યો ચૂકાદો?
UP Baghpat: ઉત્તર પ્રદેશના બાગપતમાં એક ભયાનક હત્યા કેસમાં કોર્ટે દોષિતોને આજીવન કેદની સજા ફટકારી છે. આ મામલો વર્ષ 2021નો છે. અહીં શતાબ્દી નગરના રહેવાસી રાહુલ તોમરનો મૃતદેહ કોતવાલી બારૌત…