UP Crime: ભૂવાને ઘરમાં લાવતાં પહેલા વિચાર જો, વિધિના નામે નવપરણિતાને પીંખી નાખી, વાંચો વધુ
UP Kanpur Crime: ઉત્તર પ્રદેશના કાનપુરના સચેંડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક દુઃખદ અને આઘાતજનક ઘટના સામે આવી છે, જેમાં એક નવપરિણીત દલિત યુવતી પર તાંત્રિક દ્વારા બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાનો આરોપ…








