Nimisha Priya: કેરળની નર્સ નિમિષા પ્રિયાની ફાંસીની સજા અટકી, 2017થી યમન જેલમાં છે બંધ, જાણો શું કર્યો છે ગુનો?
Nimisha Priya death sentence stay: કેરળની નર્સ નિમિષા પ્રિયા અંગે યમનથી મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે. પીટીઆઈના અહેવાલ મુજબ નિમિષાની ફાંસી હાલ પૂરતી મુલતવી રાખવામાં આવી છે. તેને 16 જુલાઈએ ફાંસીના…