Odisha: બાઈક પર આવેલા શખ્સો ભાજપ નેતાને ગોળી મારી જતા રહ્યા, જાણો સમગ્ર મામલો
Odisha: ઓડિશાના ગંજમ જિલ્લામાં ભાજપના વરિષ્ઠ નેતા અને વકીલ પીતાબાસ પાંડાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. સોમવારે સાંજે અજાણ્યા હુમલાખોરોએ તેમના બ્રહ્મનગર નિવાસસ્થાનની બહાર તેમને ગોળી મારી દીધી હતી.…

















