Dahod: ખોટી રીતે જમીન NA કરવાના કૌભાંડમાં 4 લોકોને જામીન, એક હજુ ફરાર, ગુજરાતની કચેરીઓ શંકાના ઘેરામાં?
Dahod News: દાહોદ સહિત સમગ્ર ગુજરાતમાં ઉહાપોહ મચાવનાર બિનખેતી જમીન કૌભાંડમાં હાઈકોર્ટમાંથી જામીન મળ્યા છે. કોર્ટે જેલની સજા કાપી રહેલા ચાર આરોપીને જામીન પર છૂટા કર્યા છે. આ આરોપીઓમાં તત્કાલીન…