વકીલાતની પરીક્ષાનું પેપર ફૂટ્યું?, વોટ્સપમાં આન્સર કી ફરતી થઈ!
ઓલ ઈન્ડિયા બાર એક્ઝામિનેશન દ્વારા સનદની પરીક્ષા પર આંગળી ચીંધાઈ છે. વકીલાતની સનદ માટે લેવાતી પરીક્ષાનું પેપર ફૂટ્યું હોવાની આશંકા સેવાઈ રહી છે. વોટ્સઅપ ગ્રૂપમાં આન્સર-કી ફરતી થઈ? અમદાવાદ અને…








