પાયલ ગોટીનું ખોટી રીતે રિકન્સ્ટ્રકશન કરાવનાર 3 પોલીસકર્મી સસ્પેન્ડ
ગુજરાતભરમાં ચકચાર મચાવનાર અમરેલી લેટરકાંડમાં ત્રણ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરાયા છે. પાયલ ગોટીના રિકન્સ્ટ્રકશનના વિવાદમાં 3 પોલીસકર્મી ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ અમરેલીના એસ.પી.સંજય ખરાતે લોકલ…










