Rajkot: પોલીસ સ્ટેશનમાં સગીરના વાળ ખેંચી ખેંચીને કાઢ્યા, કંપારી છોડાવી દેનારી ઘટનામાં શું થઈ કાર્યવાહી?
Rajkot: રાજકોટથી એક હૃદયદ્રાવક વીડિયો સામે આવ્યો છે, જે પોલીસ તંત્ર પર ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનની અંદર લેવાયેલો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ…











