CANADAમાં માતા-પિતા અને દાદા-દાદીની PR સ્પોન્સરશિપ પર રોક, જાણો આવું કેમ કર્યું?
કેનેડા સતત પોતાની ઈમિગ્રેશન પોલિસી આકરી બનાવી લોકોના પ્રવેશ અને વસવાટ પર રોક લગાવી રહ્યું છે. તે વચ્ચે હવે કેનેડાએ માતા-પિતા કે દાદા-દાદીના પીઆરને લગતા પેન્ડિંગ કેસના બેકલોગનો નિકાલ લાવવા…








