Vote Scam: ‘સવારે 4 વાગ્યે ઉઠો, 36 સેકન્ડમાં 2 મતદારોને કાઢી નાખો, પછી પાછા સૂઈ જાઓ’, રાહુલના ચૂંટણી પંચ પર સતત પ્રહારો
Vote Scam: કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સતત બીજા દિવસે ચૂંટણી પંચ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે “મત ચોરી” અને “મત કાઢી નાખવા” જેવા ગંભીર આરોપો…









