Rajkot: મિલકતમાં ભાગ પડાવવા ફઈએ ભત્રીજીને ઉઠાવી લીધી, વકીલ સાથે કરી સાંઠગાંઠ, બાદમાં વકીલે ઝેર પીધુ, જાણો સમગ્ર મામલો
Father’s sister kidnapped niece In Rajkot: રાજકોટ શહેરના અલ્કાપુરી મેઇન રોડ પર રહેતા વેપારી પરિવારની 6 વર્ષની બાળકી અનાયા અને તેની 44 વર્ષની ફઈ રીમા માખાણીના ગુમ થવાના પ્રકરણે ચકચાર…











