Chhattisgarh: શિક્ષિકાઓ પોતાની માગને લઈ આક્રમક, ઘણી શિક્ષિકાઓ બેભાન, રોજગારી છીનવી રહેલી સરકાર
બી.એડ ડિગ્રી સહાયક શિક્ષિકાઓ છત્તીસગઢના રાયપુરમાં નોકરી પાછી મેળવવાની માંગ સાથે સતત વિરોધ કરી રહી છે. રવિવારે સહાયક શિક્ષિકાઓ તેમના પરિવારો સાથે બપોરે રાજધાની રાયપુરના તેલીબંધા તળાવ પાસે એકઠા થયા…