Gujarat: ‘ભરતી નહીં થાય, તો ઉગ્ર આંદોલન કરીશું’ શિક્ષકોની ઘટને લઈ સરકારને ચીમકી
Gujarat: કચ્છ જિલ્લાના નલિયા વિસ્તારમાં શિક્ષકોની ઘટને લઈને સ્થાનિક શિક્ષક સંગઠનો અને ઉમેદવારો દ્વારા તીવ્ર આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. શિક્ષકોની ખાલી જગ્યાઓ લાંબા સમયથી ભરવામાં ન આવતાં શિક્ષણ વ્યવસ્થા…