Bihar: જીવિત માણસને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો, જાણો પછી શું થયું?
Bihar: બિહારના પૂર્ણિયા જિલ્લાના મેડિકલ કોલેજમાં એક વ્યક્તિને જીવતો પોસ્ટમોર્ટમ રૂમમાં મોકલવાનો આરોપ લગાવવામાં આવતા હોબાળો મચી ગયો છે. કૃત્યાનંદ નગર પોલીસ સ્ટેશનના શ્રીનગર રોડ ઝુન્ની ગામમાં બે બાઇક વચ્ચે…









