Bihar Election: RJD નેતાનો હાઈવોલ્ટેજ ડ્રામા!, રડતાં રડતાં લગાવ્યો 2.70 કરોડમાં ટિકિટ વેચવાનો આરોપ
Bihar Election 2025: બિહાર વિધાનસભા ચૂંટણીને લઈને ચાલી રહેલા રાજકીય ગરમાવો વચ્ચે રવિવારે પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીના 10 સર્ક્યુલર રોડ સ્થિત નિવાસસ્થાનની બહાર એક મોટો ડ્રામા ચાલ્યો. લાંબા સમયથી રાષ્ટ્રીય જનતા…








