Gujarat weather forecast: ગુજરાતમાં તોફાની વરસાદની શક્યતા, આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat weather forecast: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. બંગાળના ઉપસાગરમાં સર્જાયેલી મજબૂત વરસાદી સિસ્ટમ ગુજરાતના ભાગો તરફ આગળ વધી રહી છે, જેના કારણે આગામી દિવસોમાં…











