Amreli: ‘જર, જમીનને જોરુએ કજીયાના છોરુ’ કહેવત સાચી ઠરી, જમીન વિવાદમાં ભાઈઓએ ભાઈનું કાસળ કાઢી નાખ્યું
Amreli: ગુજરાતી કહેવત ‘જર, જમીનને જોરુએ કજીયાના છોરુને’ અહીં સાચી ઠરી, અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં કૌટુંબિક જમીન વિવાદે ભાઈઓ વચ્ચે દુશ્મની એવી વધી કે તે હત્યાનું કારણ બની ગઈ, જ્યાં…











