કાર્તિક પટેલને કૌભાંડી સ્થળ ખ્યાતિ હોસ્પિટલમાં પોલીસ બંદોબસ્ત સાથે લઈ જવાયો
લાંબી તપાસ અને કાર્યવાહી બાદ ખ્યાતિ હોસ્પિટલ કાંડના મુખ્ય આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. ત્યારે આજે રિમાન્ડના પહેલા દિવસે મુખ્ય આરોપીને ખ્યાતિ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. જ્યાં તેની ઝીણવટભરી…