Vadodara: પોલોગ્રાઉન્ડ પાસે ડામર પાથરવાના ટેન્કરમાં આગ લાગતા દોડધામ મચી, દરેશ્વરમાં દુકાન સળગી
Vadodara: વડોદરા શહેરમાં વધતી જતી શહેરીકરણ અને ટ્રાફિકની વધઘટ વચ્ચે ફાયર અને ઇમર્જન્સી વિભાગની ટીમોને ગત રાત્રે બે અલગ-અલગ આગની ઘટનાઓ અંગે કોલ મળ્યા હતા. પહેલી ઘટના શહેરના પોલોગ્રાઉન્ડ પાસેના…








