અરવલ્લીમાં આરોપ: ભાજપા નેતા ખુમાનસિંહની દાદાગીરી, માટી લેવા દેતા નથી, ખેડૂતો ક્યા જાય? | Aravalli
Aravalli: અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકામાં હાલ જળ સંચય હેઠળ તળાવો-ડેમો ઊંડા કરવાનું કામ ચાલુ રહી છે. જે માટી ખેડૂતોના ખેતરોમાં નાખવામાં આવી રહી છે. ત્યારે બાયડ જીલ્લામાંથી એક વીડિયો વાઈરલ…








