આણંદ જીલ્લામાંથી સ્પાની આડમાં ચાલતું દેહવિક્રિયનું રેકેટ ઝડપાયું, સંચાલક સહિત બેની ધરપકડ
ગુજરાતમાં સરકારે સ્પા માટે નિયમો બનાવ્યા હોવા છતાં વારંવાર સ્પાની આડમાં દેહવિક્રિયની પ્રવૃતિઓ ઝડપાતી હોય છે. ત્યારે આણંદના વિદ્યાનગરમાંથી મોટું સેક્સ રેકેટ ઝડપાયું છે. અહીં દેશ-વિદેશી યુવતીઓને લાવી દેહ વ્યપાર…








