અમદાવાદના SP રીંગ રોડ પર અકસ્માતઃ દંપતિને ટ્રકે અડફેટે લેતાં કાળનો કોળિયો બન્યા
  • January 2, 2025

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં SP રિંગ રોડ આજે સવાર-સવારમાં જ ભયંકર અકસ્માત થયો છે. મંદિરેથી દર્શન કરી પરત આવતાં પતિ-પત્નીને ટક્કર મારતાં ઘટનાસ્થળે જ કરુણ મોત થયા. મોતથી પરિવારમાં ભારે…

Continue reading